Latest News

Latest News

Stay informed with the latest updates, current affairs, and essential exam insights to keep you ahead in your preparations. In our Latest News section, we bring you timely information on important topics, upcoming exams, policy changes, and recent developments in the competitive exam landscape. We cover a wide range of exams, from GPSC and UPSC to banking, SSC, RRB, and more. Count on us to keep you prepared and knowledgeable with expertly sourced updates that help you excel in every test.

રાજ્યમાં લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી જુગાર જેવી CBRT પદ્ધતિ નાબૂદ કરો CCEના પરિણામ GPSC પેટર્નથી જાહેર કરવા માગ

Fri, Nov 15

Education

રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલા CCE જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વિવાદ થયો છે.

CCE પરીક્ષા આપનાર તમામ ઉમેદવારને થઈ શકે ફાયદો, ગ્રુપ Aના પરીક્ષા કાર્યક્રમની થઈ જાહેરાત

Fri, Nov 15

Education

CCE પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CCE ગ્રુપ-Aના પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે. બીજી તરફ, CCEના કેસની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.

વિજ્ઞાનીઓનો દાવો:પહેલી વાર સપનામાં વાતચીત, અલગ-અલગ સ્થળોએ ઊંઘતા બે લોકોએ સંદેશ મોકલ્યો-રિસીવ કર્યો

Fri, Nov 15

Education

વિજ્ઞાનીઓએ પહેલી વાર બે અલગ અલગ લોકોને સપનામાં વાતચીત કરાવી હોવાનો દાવો કર્યો છે. કેલિફોર્નિયાના સ્ટાર્ટઅપ રેમસ્પેસે આ પ્રયોગ કર્યો છે.

માઉન્ટ એવરેસ્ટ કરતાં 4 ગણો મોટો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાતાં જીવનની શરુઆત થઈ, રિસર્ચમાં ઘટસ્ફોટ

Fri, Nov 15

Education

સામાન્ય રીતે તો એસ્ટરોઇડનો ઉપયોગ વિનાશ માટે થાય છે. વિનાશકારી એસ્ટરોઇડ્સે ડાયનાસોરનો નાશ કર્યો હોવાનું કહેવાય છે. તેના વ્યાપક પ્રભાવને કારણે ટી-રેક્સ અને સ્ટેગોસોરસ લુપ્ત થઈ ગયા.